જે અશ્રુ થી આંખો ને શણગારતા નથી
એને દુનિયાના દર્દ કદિ જણાતાં નથી
ઝાંજવાની જેમ રેખાઓ ભાગ્યની છળ તી રહી ને
હાથના હરણાં બિચારા કેટલા તરસ્યા 'હસમુખ'
જૈસે જીન્દગાની દો નીગાહોમે સીમટતી જા રહી હે
પ્યાસ બઢતી જા રહી હે ઓર ઉમ્ર કટતી જા રહી હે
આજે 8 SEPTEMBER
મારો જનમ દિવસ છે બહુ મજા કરી આજે મિત્રો સાથે અને ગણ બધા મેસેજ પણ આવ્યા
જે અહી લખવાની ઈચ્છા થઇ ગઈ અને સાચેજ બહુ બહુ મજા કરી દિલ માં પણ આનંદ ના
ફુવારા છૂટવા માંડ્યા ગરેથી દુર રહીને પણ આજે ફરીથી ખાસ પાર્ટી દ્વારા
મનોમન એક
અદ્ ભૂત આનંદ મળ્યો
બસ આજના દિવસે ભગવાન એટલુજ માંગું છુ
આ ચેતનાનો કણ જાળવી હું
અમાનુષી દાનવતાપ્રપાતે
બૂઝાઈ જાતો હું લઈ બચાવી,
એ ચેતનાને અધિકાધિક હું
પ્રજ્વાળવા ઈચ્છું અહીં
હસમુખ અહીજ !!
આ ભૂમિમાં, માનવદેહ માંહે
પુનઃ પુનઃ પ્રાર્થું હું જન્મ મારો.
જે જે કણોથી ઘટ આ ઘડાયો,
પાછા દઉં તે સૌ વ્યાજ સાથે,
મારું અહં પોષું કદી ન એથી,
ન સ્વાર્થનાં મંદિર બાંધું એ
અનંતનો દીપકવાહી હું આ અકલ્પ્ય પંથે પળનાર હું જે મનુષ્ય જન્મ્યો, મરતાં સુધી હું ‘હતો ખરો માણસ’ બની રહું; જ્યાં પાય મારા તહીં શીશ મારું, જ્યાં દેહ મારો તહીં હૈયું મારું, વસુંધરાનું વસુ થાઉં તો સાચું, હું માનવી માનવ થાઉં તો ઘણું !
However you decide to spend
This very special day,
Here is hoping
It turns out to be
Just right in every way!
Happy birthday.
It’s a nice feeling when you know that someone likes you,
Someone thinks about you, someone needs you;
But it feels much better when you know that
Someone never ever forgets your birthday.
HAPPY BIRTHDAY.
Your birthday is a great day to
Celebrate how special you’re as a person
and how much it means to know we’re a family
Happy birthday to my very special brother

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો